ના તારી ના મારી એ આપડા બધા ની છે
બોલો ચા
બોલો ચા
સવારથી સાંજ એના વગર ના રેહવાય
બોલો ચા
એ બોલો ચા
એ તો કડક ભડક છે ના કલર મા ફરક છે
ના પીવો તો માથું દુઃખાય
બોલો ચા
એ બોલો ચા
એ બોલો ચા
મસાલા ચા
ઓફીસએ જવું મારી આંખ ભારે ભારે
ચુસકી તારી મારો મુડ જગાડે
ઓફીસએ જવું મારી આંખ ભારે ભારે
ચુસકી તારી મારો મુડ જગાડે
તારા વગર મને ફાવતું નથી
ઈ પીવું ના તો મને ચાલતું નથી
તારા વગર મને ફાવતું નથી
ઈ પીવું ના તો મને ચાલતું નથી
તારી મધમધતી ખુશ્બુ થી મનડું મારૂં લલચાય
બોલો
એ બોલો
બોલો ચા
મસાલા
ચા
બોલો ચાઇ ચાઇ ચાઇ
ચાઇ જોડે ખારી બિસ્કીટ ખવાય
એક કટીંગની કિંમત ત્યારે સમજાય
જયારે ચાય વાળો આખા જગમા છવાય
જિન્દગીના બે પળ શાંતિ થી જીવી લો
હેલો friends ચાઇ પી લો
એ બોલો ચાઇ
મસાલા ચાઇ
બોલો ચાઇ
એ બોલો ચાઇ
એ બોલો ચાઇ
મસાલા ચાઇ